Home પંચમહાલ જીલ્લો જાંબુઘોડા ખાતે 128 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર

જાંબુઘોડા ખાતે 128 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર

202
0

જાંબુઘોડા : 23 નવેમ્બર


આજરોજ જાંબુઘોડા ખાતે 128 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર અર્થે સાંસદ વિવેક ઠાકોરજી આવી પહોંચ્યા
પ્રાપ્ત મુજબ હાલોલ 128 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયદ્રથ સિંહ પરમાર ના પ્રચાર અર્થે રાજ્ય સભાના સાંસદ વિવેક ઠાકોરજી આવી પહોંચતા તેઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ મસાબાર કરા ફુલપરી અને ઉઢવણ ગામો ના શક્તિ કેન્દ્રો ઉપર જનસભાઓ કરવામાં આવી હતી જેમાં જાંબુઘોડા થી ભાજપા જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તથા જાંબુઘોડા ભાજપા મંડળના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ : સંદીપ વાળંદ જાંબુઘોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here