સુરેન્દ્રનગર: 2 ફેબ્રુઆરી
માન. મુખ્ય નાયબ દંડકશ્રી, વિધાનસભા અને માન. ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા, ભાજપા પ્રદેશ ઉપપાધ્યક્ષ શ્રીમતિ વર્ષાબેન દોશી વગેરે ના માર્ગદર્શન થી સુરેન્દ્રનગર શહેર ની શોભા વધે એ માટે જુદા-જુદા સર્કલ ના નિર્માણ થઇ રહ્યા છે જેમાં પાવરટ્રેક ગ્રુપ દ્વારા પણ શહેર ની મધ્યે ઝાંસી ની રાણી ના સ્ટેચ્યુ સાથે સર્કલ અને રિવરફ્રન્ટ રોડ પર ગાય વાછડી સર્કલ ના નિર્માણ નું કાર્ય ચાલુ છે જેના થી શહેર ની શોભા માં વધારો થશે..