Home Tags સુરેન્દ્રનગર

Tag: સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેર ની શોભા વધે એ માટે નગરપાલિકા ના માર્ગદર્શન મુજબ...

0
સુરેન્દ્રનગર: 2 ફેબ્રુઆરીમાન. મુખ્ય નાયબ દંડકશ્રી, વિધાનસભા અને માન. ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા,...

ચોટીલામાં દારૂ ભરેલી કાર સાથે રાજકોટની મહિલા અને શખ્સ ઝડપાયા

0
સુરેન્દ્રનગર: 31 જાન્યુઆરીચોટીલા તાલુકાના નાની મોલડી ગામેથી રૂ. 5,67,500નો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયોસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે પોલીસે બાતમીના...

પાટડીના ધામા ગામે નરેગાના ખાડાએ સ્કુલેથી આવતા નિર્દોષ બાળકનો ભોગ લીધો

0
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીશાળાએ ગયેલો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ખાડાના પાણીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં...

સાયલા ચોટીલા હાઇવેમાં ડમ્પર અડફેટે બાઇક સવારનું મોત

0
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીપુત્રીની માનતા પૂર્ણ કરવા ચોટીલા જતા માર્ગમાં કાળનો ભેટોપોતાની પુત્રીની માનતા પુરી કરવા લીંબડીથી ચોટીલા જતા યુવાનના બાઇકને એક ડમ્પરે અડફ્ટે...

એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ...

0
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીલિંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી. એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ કોલેજ લીંબડીમાં G-20 અંગે વર્કશોપનું...

કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક...

0
સુરેન્દ્રનગર: 27જાન્યુઆરીશ્રી એસ.એન. વિદ્યાલય - સુરેન્દ્રનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી 'પરીક્ષા...

ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી...

0
સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરીસરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર- ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ...

પોરબંદરની આર્યકુળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની એ કર્યા સજાતીય સંબંધોના ગંભીર આક્ષેપ

0
પોરબંદર: 25 જાન્યુઆરીપોરબંદરની ગુરુકુળ કન્યા છાત્રાલયમાં ગઈકાલે એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા પરાણે સજાતીય સંબંધો બાંધવા અને...

લીંબડીના ચકચારી છેતરપિંડી કેસમાં ચીફ કોર્ટનો ચુકાદો કાયમી રાખતી એડીશનલ સેશન્સ...

0
સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરીવર્ષ 2017માં ચીફ કોર્ટ બે આરોપીઓને 3.5 વર્ષની સજા ફટકારી હતીસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રહેતા ફળના વેપારીને ફળ વિદેશમાં નિકાસ કરવાનું...

સુરેન્દ્રનગર માં ભારત ની સૌપ્રથમ 700Wp mono perc સોલાર પેનલ ઉત્પાદન...

0
સુરેન્દ્રનગર: 23 જાન્યુઆરીસુરેન્દ્રનગર માં ભારત ની સૌપ્રથમ 700Wp mono perc સોલાર પેનલ ઉત્પાદન કરતી પ્રોડક્સન લાઈન નું ઉદ્ઘાટન પ્રદીપસિંહજી વાઘેલા ભાજપા...

EDITOR PICKS