ગીર સોમનાથ : 14 એપ્રિલ
યુસુફ મલેક સુત્રાપાડા નગરપાલિકા માં ભાજપ ના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છે…
યુસુફ મલેક ના બંને પુત્રોએ ધાર્મિક લાગણી દુભીવી અને કાયદો અને વ્યવસ્થા ના ભંગ ના ગુનાહિત કૃત્ય કરેલ જે અંતર્ગત નોટિસ ફટકારી…
સુત્રાપાડા માં તા.૭ ના રોજ રામનોમી સબબ બેનરો ફાળેલ જે બાબતે નગરસેવક ના બંને પુત્રો પર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે…
વિહિપ અને બજરંગ દળ દ્વારા ભાજપ કાઉન્સિલર ને બરતરફ ની કરાઈ છે માંગ…
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચના થી અપાઈ નોટિસ…