Home ગીર સોમનાથ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વેરાવળ પોલીસ નો કાર્યક્રમ..

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વેરાવળ પોલીસ નો કાર્યક્રમ..

159
0
ગીર સોમનાથ : 8 માર્ચ

 

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વેરાવળ પોલીસ નો કાર્યક્રમ..

કન્યા શાળા ની વિધાર્થીનીઓ ને જાતીય સતામણી અંગે સમજૂત કરાઈ…

દીકરીઓ ને બેડ ટચ અને ગુડ ટચ અંગે તેમજ સ્વરક્ષણ અંગે વિશેષ સમજૂતી અપાઈ…

વેરાવળ સીટી પોલીસ ના મહિલા પી.એસ. આઈ સહિત ની મહિલા પોલીસ ની ટિમ દ્વારા કામગીરી…

અહેવાલ:  રવિભાઈ, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here