જૂનાગઢ : 26 માર્ચ
ગુજરાત આહીર સમાજનાં સન્માનીય પ્રમુખ શ્રી ૮૫ માણાવદર વિધાનસભા સન્માનીય ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર ની અંદર કેબીનેટ મંત્રી પદે કુશળ નેત્રુત્વ કરતા ગૌરવવંતો ગુજરાતી અને સમાજ રત્ન જેમને કહેવાય છે એવા શ્રી જવાહરભાઈ પી.ચાવડા ના સુ પુત્ર રાજ જવાહરભાઈ ચાવડા આંતકે ખાશ ઉપસ્થિત રહેલ દ્વારા રહીજ આહીર સમાજ ખાતે રુપિયા ૨૧’૦૦’૦૦૦ લાખ નુ અનુદાન પ્રાપ્ત થયું છે.
જેમના પિતા શ્રી ના વખત થી દાન ની શરૂ કરેલ યાત્રામાં ઉપર ઘણા છોગા ઉમેર્યા છે જે પરિવારે દ્વારા ૨૦૦ કરોડ એટલે કે બસો કરોડ થી વધુ સંપત્તિ નું દાન કરેલ છે એનાં મીઠા પરિણામ આજે સમાજ ભોગવી રહ્યો છે. કન્યા છાત્રાલય દ્વારા આહીર સમાજ ને જે મળ્યું છે એમાં પણ ખાસ બે તીર્થ ધામ ને દ્વારકા અને સોમનાથ ને જોડતા સૌરાષ્ટ્ર વિસ્તારનાં આહીર સમાજ ને એ ઋણ માંથી મુક્ત થવું અઘરું છે. એવડું મોટું કામ જેમના પિતાશ્રી એ કર્યું છે સમાજ માટે કોઈ પણ સમાજનાં પ્રગતિ મા મુળ સ્ત્રી શિક્ષણ અને શસક્તિકારણ હોય છે અને પોતાની સંપત્તિ થી સમાજ માટે આ કામ કર્યું છે એવા સરળ નિખાલસ અને ઉમદા માનવતા વાદી એવા જવાહરભાઈ એ આજે સમસ્ત આહીર સમાજ વાડી કૃષ્ણ ધામ રજ આહીર સમાજ ને માગ્યું એટલું દાન આપ્યું છે ત્યારે હું આહીર સમાજ વતી શ્રી જવાહરભાઈ ચાવડાનો નો આભાર માનું છું.
જે ઘરે એ પરીવાર દ્વારા ક્યારે પણ ના શબ્દ નો ઉપયોગ જ નહી કર્યો હર હમેંશા હકારાત્મક અભિગમ જ જોવા મળ્યો છે હા એક વાત ચોક્કસ કાર્ય સારુ અને સ્પષ્ટ હોવુ અનિવાર્ય છે.