જૂનાગઢ : 4 માર્ચ
માંગરોળ મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી ના સિલિન્ડર એકપાયરી
ખુદ મામલતદાર કચેરી માંજ ફાયર સેફ્ટી ના ધજાગરા
મામલદાર ની ઓફીસ બહાર લગાવેલ સિલિન્ડર જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા સિલિન્ડર મળ્યા જોવા
મામલદાર કચેરી ની ઓફિસ માં ક્યાંય પણ 2022 ના ફાયર ના નથી સિલિન્ડર
કચેરી માં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર
કચેરી માં આવતા અરજદારો તથા કર્મચારીઓ ના જીવ ના જોખમ