જૂનાગઢ : 31 માર્ચ
ગુજરાત હાઇકોર્ટ ના વકીલ હિરેન પારેખ પર બે અજાણ્યા શખ્સો એ કર્યો જીવ લેણ હુમલો કર્યા હોવાની પ્રાથમિક માહિતી
તેમની નવા મકાનો ના બાંધકામ ચાલુ હતું તેની સાઇડ પર ફોન કરી બોલાવી બે અજાણ્યા શખ્સો એ હુમલો કર્યા હોવાની મળી રહી છે માહિતી
બે અજાણ્યા સ્ખસો એ મકાન માં ઉપર બોલાવી ઢીકા પાટું ના માર મારી ત્યાર બાદ લાકડી વડે મારતા હિરેન પારેખ ને ઇજા પહોચાડવામાં આવી હતી
પ્રથમ હિરેન પારેખ ને માંગરોળ સિવિલ હોસ્પિટલ માં સારવાર આપી અને ત્યાર બાદ કેશોદ વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા
આ બાબત ને લઇ માંગરોળ નગરપાલિકા ઉપપ્રમુખ મનોજ વિઠલાણી એ આ આરોપી ને વહેલી તકે જડપી પાળી સખ્ત સજા આપવા કરી માંગ
આવી જીવ લેણ ઘટના ને મનોજ વિઠલાણી એ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી