Home રાજ્ય બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

656
0

થરાદ : 23 માર્ચ


થરાદ તાલુકાના લોરવાડા ગામે કંપની દ્વારા ટાવરની કામગીરી કરનાર છે જેની કામગીરી અટકાવવા માટે લોરવાડા ગામના રહેવાસીઓ ભાણાભાઈ પ્રજાપતિ તેમજ ચોથાભાઈ રબારી એ થરાદ નાયબ કલેકટર શ્રી ને ટાવરની કામગીરી અટકાવવા માટે માગણી કરી છે જોકે રહેઠાણ નજીક હોવાથી તેના રેડીયેશન થી નુકસાન તેમજ બાજુમાં રહેતા હોઈ જાનમાલને નુકશાન થશે તો જેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે જેથી કામગીરી અટકાવવા માગ કરી હતી

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here