Home જુનાગઢ માંગરોળ તાલુકા ના આજાક ગામની મુલાકાતે કરાચી ના પૂર્વ મેયર

માંગરોળ તાલુકા ના આજાક ગામની મુલાકાતે કરાચી ના પૂર્વ મેયર

152
0
જૂનાગઢ : 26 ફેબ્રુઆરી

પોતાના વતન આવી આરીફ ભાઈ ધરતી ને નમન કરી ભાવવિભોર બન્યા હતા

આજક માં આરીફ ભાઈ એ રાત્રિ રોકાણ કરી ભારત પાકિસ્તાન ના ભાગલા વિસે ઘણી વાતો કરી

1947 ના ભાગલા વખતે દાદા સાથે અરીફભાઈ ના પિતા 12 વર્ષ ની ઉંમરે પરિવાર સાથે પાકિસ્તાન માં કરી ગયા હતા સ્થળાંતર

આરીફ ભાઈ નો જન્મ હાલ ના પાકિસ્તાન ના કરાચી ગામ માં થયો હતો

25 વર્ષ ની ઉમરે અરિફભાઇ ફ્રાન્સ ના મેયર તરીકે ચૂંટાયા હતા

અરીફભાઇ એ ભારત પાકિસ્તાન ના ભાગલા ને દુર્ભાગ્ય ગણાવ્યું અને ભારત સરકાર ના ખૂબ વખાણ કર્યા

અહેવાલ : વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here