Home Trending Special દેશમાં પ્રથમ વખત જૂનાગઢ કલેક્ટર રચિત રાજ દ્વારા શરૂ કરાઇ ગ્રે...

દેશમાં પ્રથમ વખત જૂનાગઢ કલેક્ટર રચિત રાજ દ્વારા શરૂ કરાઇ ગ્રે કાર્ડ યોજના

108
0
જૂનાગઢ : 8 ફેબ્રુઆરી

દેશમાં પ્રથમ વખત જૂનાગઢ કલેક્ટર રચિત રાજ દ્વારા શરૂ કરાઇ ગ્રે કાર્ડ યોજના

આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા આ યોજનાનું કરાયું લોકાર્પણ

વડીલ સ્વાભિમાન યોજના ચાલુ કરવામાં આવી (VSY)

આ વડીલ સ્વાભિમાન યોજના હેઠળ, ગ્રે કાર્ડ યોજના માં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો ને મળશે લાભ

 

આ કાર્ડ દ્વારા તેમને તમામ સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

કોઈપણ લાઈનમાં અથવા કોઈપણ કતારમાં તમામ ગ્રે કાર્ડ ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

વૃદ્ધ નું સ્વાભિમાન જળવાઈ રહે અને તેમને તમામ સરકારી સેવાઓ અને લાભો મેળવવામાં તેમને ટોચની અગ્રતા આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આ

આ યોજના આજથી વંથલી સબ ડિવિઝનમાંથી શરૂ કરવા માં આવી

જેમાં 4746 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે અને આગળ ની પ્રક્રિયા ચાલુ છે.

અહેવાલ : વૈશાલી કગરાણા
જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here