કચ્છ: 27 ઓગસ્ટ
લોકસભા પરિવાર દ્વારા વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો
2782 તુલસીના છોડ સાથે ભાજપનો લોગો કમળના આકારમાં ગોઠવવામાં આવ્યા હતા,30 ફૂટ પહોળું અને 25 ફૂટ લાંબુ કમળ બનાવવામાં આવ્યું હતું
2500 થી વધુ તુલસીના છોડ સાથે રાખવાનો હતો લક્ષ્યાંક
સાંસદ વિનોદભાઈ ચાવડાની મહેનતથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો
વર્લ્ડ રેકોડ પ્રસ્થાપિત થતા આનંદની લાઘની વ્યાપી જવા પામી છે