પંચમહાલ : 11 ઓગસ્ટ
શ્રી પ્રકાશ માં અને ઉ મા શાળા સીમલીયામાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળા ના પટાંગણમાં એકઠા થઈ બહેનોએ ભાઈને રાખડી બાંધી ભાઈઓએ બહેનનું મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ કે ચૌહાણ સાહેબે રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવી આશીર્વાદ આપ્યા હતા