Home પંચમહાલ જીલ્લો સીમલીયા શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

સીમલીયા શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

112
0

પંચમહાલ : 11 ઓગસ્ટ


શ્રી પ્રકાશ માં અને ઉ મા શાળા સીમલીયામાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળા ના પટાંગણમાં એકઠા થઈ બહેનોએ ભાઈને રાખડી બાંધી ભાઈઓએ બહેનનું મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ કે ચૌહાણ સાહેબે રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવી આશીર્વાદ આપ્યા હતા

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ
Previous articleઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
Next articleઆઝાદી ના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ સંદર્ભે આજ રોજ ઘોઘંબા તાલુકા ખાતે “તિરંગા યાત્રા” કાઢવામાં આવી…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here