કચ્છ : 20 ઓગસ્ટ
પવિત્ર શ્રાવણ માસ માં શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌ માતા ની સુખાકારી માટે અને ગાય માતા નો દુઃખ દર્દ પીડા રોગ ને ભગવાન ભોળેનાથ દૂર કરે એ માટે આજે બીજા દિવસે સામૂહિક આરતી સાથે ધૂન પ્રાર્થના કરી હતી.સાથે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગા સાથે દેશભક્તિ ના ગીતો સાથે આરતી માં બાળકો યુવાનો વડીલો માતાઓ બહેનો બહોળી સંખ્યા માં જોડાયા હતા