Home રાજ્ય GSRTC એ ડ્રાઇવર અને કંડક્ટરમાં બંપર ભરતી કરી જાહેર …. જુઓ કરો...

GSRTC એ ડ્રાઇવર અને કંડક્ટરમાં બંપર ભરતી કરી જાહેર …. જુઓ કરો આ રીતે અરજી …

201
0

GSRTC એટલે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની જગ્યા માટે સીધી ભરતી જાહેર કરી છે. ત્યારે GSRTC એ પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટ/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ આમંત્રિત કરે છે. જેમાં કંડક્ટરની 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અરજી કરવા માટે તમે સત્તવાર વેબસાઇટ OJAS ની સાઇટ પર દર્શાવાઇ છે. ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇટ પર 07 ઓગસ્ટ થી 06 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here