કચ્છ: 1 સપ્ટેમ્બર
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આજરોજ ભુજ અને માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા હતા.