પાટણ : ૧૭ જાન્યુઆરી
રાધનપુરના વણકર પરિવાર દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈ ની ગોળ તુલા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાધનપુરના પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈ નીગોળ તુલા કાર્યક્રમ રાધનપુરના હનુમાનજી મંદિર ખાતે આવેલીબ લાલદાસ બાપુ ની મઢી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હનુમાનજી મંદિરના મહંત કરસનદાસ બાપુ સહિત કોંગ્રેસના આગેવાનોને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



















