Home પાટણ પાટણમાં વિદેશમાં અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થાનો શુભારંભ…

પાટણમાં વિદેશમાં અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થાનો શુભારંભ…

151
0

પાટણ : 18 ઓગસ્ટ


પાટણમાં વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થાનો પ્રારંભ સિદ્ધપુરના ભાજપના નેતા બળવંતસિંહ રાજપુત એનજીએસ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. જે એચ પંચોલી તેમજ પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માર્ગદર્શન અને પૂરતા પૈસાના અભાવે વિદેશ જવાના સપના સાકાર કરી શકતા નથી જેને સમાધાન રૂપે પાટણ તેમજ તેની આસપાસ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થા પથદર્શક સમાન કાર્ય કરશે. આ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર એલ કે પટેલ , હિતેશભાઈ ખત્રી , આશુતોષ પાઠક સહિતના હોદ્દેદારો અને મહેમાનો હાજર રહ્યા હતા.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here