ખેડબ્રહ્મા શહેરમાં બાઇક ચોરીના બનાવો બનતા પીએસઆઇ એ કડક હાથે કાર્યવાહી કરી સતત પેટ્રોલિંગ કરી પરોયા રોડ ઉપરથી બાઈક ચોરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા હતા તેમજ કુલ છ બાઈકો રૂપિયા 1,0,1000 નો મુદ્દા માલ રિકવર કર્યો હતો.
ખેડબ્રહ્મા શહેરમાં બાઈક ચોરીના બનાવ બનતા જિલ્લા પોલીસવડા ની સૂચનાથી ખેડબ્રહ્મા પીએસઆઇ જે.આર. દેસાઈ એ.એસ.આઇ વિષ્ણુભાઈ તેમજ સ્ટાફબોલો યાર રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે શખ્સો બાઈક લઈને આવતા તેની તપાસ કરતાં બાઇક જોડવી હોવાનું જણાવતા તેમજ તે બંને શપક્ષોનું નામ પૂછતા તેઓ તુલસીભાઈ મણઈદાસ તરાલ રહેઠાણ આસાવાડા તાલુકો કોટડાછાવણી જીલ્લો ઉદેપુરતેમજ બીજો શખ્સ બળવંત ઉર્ફે રાજુભાઈ લુકાભાઈ તરાલ રહે.આસાવાડા હોવાનું જણાવેલ તેમજ તે બાઈક ચોરીનું હોવાનું જણાવેલ વધુ પૂછપરછ કરતાં પાંચ બાઈકચોરી કરીહોવાનું જણાવેલ તેમજ તે પાંચ બાઈકો પઢારા થી મહાન જતા નદીના પટમાં પૂર્ણ અધિકારી જોખમો છુપાવી હતી તે રિકવર કરી હતી આમ છ બાઈક રૂપિયા 1,01,000 નો મુદ્દામાલ અને બંને અરોર્પીને પકડી પડ્યા હતા.
અહેવાલ..રોહિત ડાયાણી, સાબરકાંઠા