Home આણંદ આણંદના તારાપુરના આદરૂજ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું

આણંદના તારાપુરના આદરૂજ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું

146
0

તારાપુર : 10 જાન્યુઆરી


આણંદના તારાપુરના આદરૂજ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાત પ્રાંત અધિકારી નીરજા ગઢવી, તારાપુર મામલતદાર પ્રીતિ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ધાસુરા, તાલુકા પંચાયત પ્રમુખ વિજય ભરવાડ સહિત તાલુકાના પદાધિકારીયો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અહેવાલ : ધવલ બ્રહ્મભટ્ટ, તારાપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here