હળવદ : 16 એપ્રિલ
હળવદના સુખપર નજીક આવે સીવવોટર પાર્ક ખાતે આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા ભુજ ખાતે હોસ્પિટલનુ લોકાર્પણ કરી પરત ફરતી વેળાઅે અેક કલાક સીવવોટર પાર્ક ખાતે રોકાઇ મુન્નાભાઇ પટેલ તેમજ અન્ય પાટનરો સાથે ચર્ચાઅો કરી તેમજ રુપાલાઅે વોટરપાર્ક નિહાળ્યા બાદ ખુબ સારો વોટરપાર્ક બનાવ્યોસે અેવી વાતો સાથે સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા રુપાલાની અચાનક મુલાકાત ની ખબર પડતા હળવદ ભાજપમા નેતાઅો મળવા માટે પહોંચ્યા હતા