Home મોરબી હળવદના મહર્ષિ ગુરુકુલમાં છ દિવસનો સમર કેમ્પ પુર્ણ

હળવદના મહર્ષિ ગુરુકુલમાં છ દિવસનો સમર કેમ્પ પુર્ણ

148
0

હળવદ : 7 મે


હળવદના મહર્ષિ ગુરુકુલમાં બાળકો માટે છ દિવસ સુધી સમરકેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હળવદની અગલ અલગ શાળાઅોના બાળકોઅે ભરપુર મજા માણી હતી આજે છેલ્લા દિવસે બાળકો તેમજ વાલીઅો હાજર રહ્યા હતા સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ પાચ દિવસ સુધી સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો સમયે વેકેશનની મજા માણવા માટે હળવદમાં પ્રથમ વાર ગામની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે ગોઠવેલ હતો આજે છઠ્ઠા દિવસે સમરકેમ્પમા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરી પુર્ણ કર્યો હતો

અહેવાલ: બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here