Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો

138
0
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં શિવલાલ મકાસણા ટ્રસ્ટ દ્વારા સુવિધા સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ના હસ્તે ટ્રસ્ટના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે અગ્રણીઓ જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી અને ચંદ્રેશભાઇ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here