Home સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામના સબ સેન્ટર પાછળના વિસ્તારમાં આગના બનાવો…

સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામના સબ સેન્ટર પાછળના વિસ્તારમાં આગના બનાવો…

253
0
    સાબરકાંઠા : 11 મે


    બડોલી સબ સેન્ટર પાછળ ના વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો અત્યારે અશ્યહ્ય ગરમી ના કારણે ગાડીઓ અને બાઇકો માં પણ આગ લાગવા ના બનાવો બની રહ્યા છે.

    બડોલી સબસેન્ટર પાછળ ના વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો
    અત્યારે અશ્યહ્ય ગરમી ના કારણે ગાડીઓ અને બાઇકો માં પણ આગ લાગવા ના બનાવો બની રહ્યા છે આવો જ એક બનાવ

    બડોલી ગામે સબસેન્ટર પાછળ અને પોસ્ટ ઓફીસ ના આગળ ના ભાગ માં આવેલ વિસ્તારમાં મંગળવારના બપોરે 2.30 કલાકે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જે વિસ્તારમાં આગ લાગી તેની નજીકમાં લાકડાની લાટી આવેલી છે. આ આગ ભયંકર સ્વરૂપ ના ધારણ કરી લે તેને લઈ ને સ્થાનિકો દ્વારા આજુબાજુમાં થી પાણી ભરી લાવી આગ બુજવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ બાબતે ઇડર ફાયરબ્રિગેડ ને જાણ કરતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ની ટીમને પહોંચી આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ આગ કયા કારણસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી.

    અહેવાલ: રોહિત ડાયાણી , સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here