Home પાટણ વણકર પરિવાર દ્વારા રાધનપુર ધારાસભ્યની ગોળ તુલા કરાઈ…

વણકર પરિવાર દ્વારા રાધનપુર ધારાસભ્યની ગોળ તુલા કરાઈ…

62
0
પાટણ : ૧૭ જાન્યુઆરી

રાધનપુરના વણકર પરિવાર દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈ ની ગોળ તુલા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા


રાધનપુરના પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈ નીગોળ તુલા કાર્યક્રમ રાધનપુરના હનુમાનજી મંદિર ખાતે આવેલીબ લાલદાસ બાપુ ની મઢી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હનુમાનજી મંદિરના મહંત કરસનદાસ બાપુ સહિત કોંગ્રેસના આગેવાનોને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 
Previous articleપાટણમાં મા અંબાના પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી
Next articleકેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ કચ્છની મુલાકાત લેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here