Home જુનાગઢ માણાવદર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન અને ઇજેકશન બાળી નાખ્યા

માણાવદર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન અને ઇજેકશન બાળી નાખ્યા

152
0
જૂનાગઢ : 19 એપ્રિલ

ગાંધી ચોક માં આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર માં આરોગ્ય વિભાગ ના કોઈ કર્મચારી દ્વારા ઈન્જેકશન અને વેક્સિન બાળી દેવાયા

એક સમયે આ વેક્સિન માટે લોકો મારતા હતા વલખાં

વેક્સિન ના વાકે થયા હતા અનેક ના મોત

અગાઉ પણ માણાવદર આરોગ્ય કેન્દ્ર માં દવાઓ નો જથ્થો બાળી નાખવામાં આવ્યો હતો

ત્યારે પણ કોઈ પગલાં લેવાયા ના હતા અને ફરી કોઈ કર્મચારી દ્વારા એજ કામ કરવામાં આવ્યું

આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર એલ ટી વાજા ને પૂછતા તેઓ આ બાબત થી અજાણ હોવાનું જણાવેલ

આ બારેલા જથ્થા નો એફ એસ એલ રિપોર્ટ કરવા માં આવે તો ઘણું સત્ય આવી સકે છે બહાર

અહેવાલ: વૈશાલી કગરાણા, જૂનાગઢ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here