Home કચ્છ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે આયોજિત... કચ્છ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા By Trending Gujarat - September 1, 2022 246 0 FacebookTwitterPinterestWhatsApp કચ્છ: 1 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આજરોજ ભુજ અને માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા હતા. અહેવાલ : કૌશિક છાયા, કચ્છ Share this:FacebookX Related