Home આંકલાવ આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

409
0

આંકલાવ : 23 માર્ચ


આંકલાવના રાણી બ્રિક્સ હઠીપુરામાં હિન્દ બ્રીકસ અને નવાખલના આર.સી. બ્રિકસ ઈંટના ભઠ્ઠા સીલ કરી દેવામાં આવ્યા છે. જોકે કાર્યવાહી બાદ પણ નવાખલમાં આર. સી. બ્રિક્સ હજુ પણ ઈંટ ભઠ્ઠા ધમધમી રહ્યો છે.નોંધનીય છે કે ભઠ્ઠાના માલિકોપ્રદૂષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદે ઈંટોના ભઠ્ઠા ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ભઠ્ઠામાંથી નીકળતા ધૂમાડા અને ધૂળની રજકણોને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે. છતાં કડક કાર્યવાહી કરાતી નથી.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here