સુરેન્દ્રનગર : 21 માર્ચ
- રાજ્ય સરકાર ગુણવતા યુક્ત 24કલાક વીજળી પૂરી પાડે છે
- 24કલાક વીજળી માટે સતત વધારો થયો તેના દાવા અહીં પોકર સાબિત થયા
સમગ્ર દેશ માં વીજ વપરાશ માં ગુજરાત સોથી આગળ છે તેવુ કહેનારા લોકોને ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું અહીં આવી તપાસ કરે તો કેવી વીજળી મળે છે અને કેટલી ગુણવત્તા પૂર્વક છે તે માલુમ પડે
પીજીવીસીએલ ના કર્મચારીઓ ઓફિસમાં બેસી અને ખેતીવાડીના બિલ રીડિંગ જોયા વગર બનાવતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો. ખેતીવાડીમાં કનેક્શન ધરાવતા લોકો છેલ્લા પાંચ વર્ષથી વીજબિલ કેવું હોય તેવું પણ જોયું નથી અને બિલ રહ્યા છે
કાર્યપાલક ઇજનેર સર્કલ ઓફિસર ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના લોકોને લેખિત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ પીજીવીસીએલના કર્મચારીઓની જેમને તેમ, ધાંધલપુર ગામે અનિયમિત વીજળીઓ મળે છે જ્યારે એક ટ્રીપ આવે ત્યારે 15 ગામોની વીજળી બંધ કરવી પડે છે