Home રમત-ગમત ક્રિકેટ ટીમના રૂતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન …. મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે...

ક્રિકેટ ટીમના રૂતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન …. મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે સાત ફેરા લીધા ….

89
0

IPL માં ચેન્નાઈને ચેમ્પિયન બનાવનાર અને ધમાકેદાર બેટિંગ કરનાર ઋતુરાજ ગાયકવાડે લગ્ન કરી લીધા. ગાયકવાડે શનિવારે રાત્રે મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે સાત ફેરા લીધા હતા. રૂતુરાજ અને ઉત્કર્ષાના લગ્નની વિધિ મહાબળેશ્વરમાં થઈ હતી.

ઉત્કર્ષા મહારાષ્ટ્રની ક્રિકેટર છે. તે તેના રાજ્ય માટે રમે છે. તે જમણા હાથની ઓલરાઉન્ડર છે, તેણે નવેમ્બર 2021માં સિનિયર વુમન્સ ODI ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. હાલમાં તે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here