Tag: News
ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લાના રાજકીય હોદેદારો ઘ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું...
કચ્છ : 19 જાન્યુઆરી
ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના નેતૃત્વમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર,...
103 વર્ષીય મહિલા દેવલોક પામ્યા! મહિલાઓ એ કરી અંતિમ વિધિ…
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી
લીંબડી તાલુકાના બળોલ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા અમરબા ૧૦૩ વર્ષે દેવલોક થયા
છેલ્લા ઘણા વર્ષો થી મંદિરમાં જ રહી સેવા પૂજા...
સુરેન્દ્રનગર ડેપોના ગેટ આગળ વાહનોના અડીંગાથી સર્જાતી ટ્રાફિક સમસ્યા…
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી
સુરેન્દ્રનગર એસટી ડેપોના 2માંથી 1 ગેટ કાર્યરત છે. ત્યારે હાલ ખુલ્લા ગેટ આગળ જ ખાનગી વાહનો અને રિક્ષાઓના અડીંગાથી ટ્રાફિક સમસ્યા...
સાબરકાંઠા : ત્યજાયેલ શીશૂને સમયસર સારવાર મળી રહે તે માટે ખેડબ્રહ્મા...
સાબરકાંઠા : 19 જાન્યુઆરી
"સ્વેચ્છાએ કોઈ નવજાત શિશુ ને ઘોડિયા માં મૂકી શકશે, નવજાત શિશુ ને ત્યજશો નહિ, પારણા માં મૂકો" બાળક ને ત્યજી દેનારની...
એલ.સી.બી. બનાસકાંઠાનો સપાટો : વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ને...
અંબાજી:૧૯ જાન્યુઆરી
રાજ્યમાં સતત વધી રહેલ નશાખોરી ને રોકવા માટે પોલીસ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યું છે,તેમાં પણ રાજ્યની સરહદ વિસ્તારમાં અવારનવાર દારૂની મોટી...
સતત ચર્ચામાં રહેતા મુન્દ્રા પોર્ટ પર વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો...
મુન્દ્રા : 19 જાન્યુઆરી
(પ્રતીકાત્મક તસ્વીર)
સતત ચર્ચામાં રહેતા મુન્દ્રા પોર્ટ પર વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની વાત બહાર આવવા પામી છે સૂત્રોના જણાવ્યા...
ભગવાનરામ ભગવાન ભરોશે રહ્યા ને ટ્રેનમાંથી ગઠિયો 1,35,000ની મત્તાની બેગ લઈ...
ખેડા : 19 જાન્યુઆરી
નડિયાદ પાસે ટ્રેનમાંથી મુસાફરની બેગ ચોરાઈ, ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગઠીયાએ મુસાફરની ઊંઘની તકનો લાભ લઈ બેગની ચોરી કરી છૂ થયો ચાલુ...
રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસ થી દવા પી આત્મહત્યાનો...
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી
સુરેન્દ્રનગર બ્રેકીંગ
રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસ થી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર
પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ગુરુવારથી લેખિત પરીક્ષાનો પ્રારંભ થશે…
પાટણ : 19 જાન્યુઆરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી ઓકટોબર ડિસેમ્બર, 2021ની ત્રીજા તબકકાની પરીક્ષાઓ તા. 20/1/2022થી શરૂ થાય છે. જેમાં એલ.એલ.બી. સેમ-3,...
માંગરોળ તાલુકાના ફરંગટા ગામે ઈતિહાસ રચાયો!..પ્રથમ વાર ઉપસરપંચ તરીકે મહિલા ની...
જુનાગઢ : 19 જાન્યુઆરી
લોકશાહી સમાજ વ્યવસ્થામાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુરૂષ વર્ગના વર્ચસ્વ સામે મહીલાઓની ભાગીદારી વધારવા વોર્ડ સદસ્યો...