Home Tags Latest News Update

Tag: Latest News Update

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજે RTPCR ટેસ્ટીગ લેબની લોકોના RTPCR ટેસ્ટીગ...

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીજે હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશેઆ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે...

સોમનાથની ભૂમિ પર નવનિર્મિત અતિથી ગૃહના લોકાર્પણ કાર્યક્રમને મંત્રી પુણેસ મોદી...

0
સોમનાથ : 21 જાન્યુઆરીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વપૂર્ણ અવસર પર ગુજરાત સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે આ બિલ્ડિંગને...

હારીજ વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી: એક વર્ષના બાળક સામે...

0
હારીજ : 21 જાન્યુઆરીઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આડેધડ કરાતા વીજ ચોરીના કેસોમાં હારીજ વીજતંત્રની કામગીરીએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે . એક ગ્રામીણ...

ભાજપ સરકારે કોરોના મૃત્યુઆંક છુપાવ્યો હોવાનું પાટણ કોંગ્રેસ ધારાસભ્ય નો આક્ષેપ…

0
પાટણ : 21 જાન્યુઆરી ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક મામલે ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલા આંકડા પરથી બેવડી અને સરકારી ચોપડે આંકડા છુપાવવાની નીતિ છતી થઇ...

પાટણ કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીને પગલે જિલ્લાના ખેડૂતોને ૮૦૦ ટન યુરિયા ખાતર...

0
પાટણ : 21 જાન્યુઆરીપાટણના નવા માર્કેટયાર્ડમાં આવેલા નર્મદા ખાતર ડેપો પરથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ નવા ગંજ બજાર ખાતે...

પાટણ જિલ્લામાં કોરોનામા તેજી: નવા 217 કેસ નોંધાયા

0
પાટણ: 21 જાન્યુઆરીપાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે આજે જિલ્લામાં નવા 217...

સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા નયનરમ્ય...

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીઆ ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઇવે પર વાહનોને ધોળા દિવસે ગાડીની હેડલાઇટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતીસુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી...

ચોટીલામાં ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ બાદ પોલિસ એક્શનમાં :...

0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરીચોટીલાના શેખલીયા ગામમાં મંદબુધ્ધિની યુવતિ પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતીપરિવારે ટેસ્ટિંગ કરાવ્યા બાદ ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ...

વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા, સરકારને 65 કરોડથી વધુની...

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરીસરકારી તિજોરીમાં ધનવર્ષાઝાલાવાડમાં કોરોનાના ગ્રહણ વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજીનો તોખારસુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓના નામે થયેલા 7806 દસ્તાવેજોમાં રૂ. 2.86 કરોડની નોંધણી...

સુરેન્દ્રનગર ડેપોના ગેટ આગળ વાહનોના અડીંગાથી સર્જાતી ટ્રાફિક સમસ્યા…

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરીસુરેન્દ્રનગર એસટી ડેપોના 2માંથી 1 ગેટ કાર્યરત છે. ત્યારે હાલ ખુલ્લા ગેટ આગળ જ ખાનગી વાહનો અને રિક્ષાઓના અડીંગાથી ટ્રાફિક સમસ્યા...

EDITOR PICKS