Tag: Gujarati News
લીંબડી જૈન સંઘના આંગણે પહેલીવાર અદ્દભુત, અલૌકિક મહા પૂજન
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
20 વિહરમાન તિર્થકાર પ્રભુને 20 સિંહાસનમાં પધરાવી 20 પ્રકારના નૈવેદ્ય ધરાવાયા
લીંબડી જૈન સંઘના આંગણે પહેલીવાર અદ્દભુત, અલૌકિક મહા પૂજન પ્રસંગ ભક્તિભાવથી યોજવામાં...
લીંબડી માળીવાડમાં રહેતા યુવાનનું મોત! હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
લીંબડી માળીવાડમાં રહેતા યુવાનના મોતના સમાચાર સાંભળી પટેલ સમાજ અને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા...
પાટણમાં અનરાધાર વરસાદ…
પાટણ : 23 ઓગસ્ટ
પાટણ શહેર સહિત જીલ્લામાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ વરસાદની ચોથી ઇનિંગ શરૂ થતા વરસાદી વાતાવરણ સર્જાયું છે . જિલ્લામાં સાર્વત્રિક...
પાટણનું હંગામી બસ સ્ટેન્ડ પાણીમાં ઘરકાવ…
પાટણ : 23 ઓગસ્ટ
પાટણમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસદને કારણે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે તો બીજી તરફ પાટણ સિધ્ધપુર હાઈવે રોડ ઉપર...
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી હોમિયોપેથીક...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
આજે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપુરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત લીંબડી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી...
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ બોરણા ગામે...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા...
સહકાર અને નવ નિયુક્ત માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી જગદીશ પંચાલ...
કચ્છ: 22 ઓગસ્ટ
આગામી તારીખ ૨૮ ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે સરહદ ડેરીના પ્લાન્ટનું ઓનલાઈન વર્ચ્યુઅલ લોકારપર્ણ.
આજ રોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ ના...
સુરેન્દ્રનગર ખાતે ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
જિલ્લામાં આગામી દિવસોમાં ઉર્જા વિભાગ દ્વારા મેગા મેઈન્ટેનન્સ હાથ ધરવાની સૂચના આપતા મંત્રીશ્રી
વીજ આપૂર્તિ, વિતરણ અને તેની આંતરમાળખાકીય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ...
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસ પાટણ જિલ્લાના પ્રવાસે…
પાટણ : 22 ઓગસ્ટ
પાટણની બે દિવસની મુલાકાતે આવેલ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ એ પ્રવાસના બીજા દિવસે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કરી પ્રવાસનો...
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી...
પંચમહાલ: 21 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેક્ટરશ્રી કચેરીના સભાખંડમાં યોજાઇ...

















