વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દરેક પ્રવાસીની પહેલું પસંદગી બની છે ત્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે આ વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટ અને હોટલ્સ બનાવવામાં આવ્યા છે ત્યારે આ વિસ્તારમાં એનરાઈઝ બાઈ સયાજી ગ્રુપ દ્વારા વધુ એક હોટેલ્સ નો શુભારંભ કરવામાં આવ્યો છે એનરાઇસ બાય સયાજી હોટેલ્સ તેના શ્રેષ્ઠ આતિથ્ય અને સર્વિસ એકમોડેશનના વિસ્તરતાં પોર્ટફોલીયોમાં નવીનતમ ઉમેરો કર્યો છે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવા રમણીય શહેરમાં એક અનન્ય અનુભવ પૂરો પાડે છે જે પરંપરાગત ભારતીય આતિથ્યના સમૃદ્ધ ભાષા સાથે આધુનિક સુવિધાઓ જોડે છે વ્યવસાયિકો અને રજાઓ મળતા પ્રવાસીઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલી આ હોટેલ્સ ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો પૈકીના એકમાં અસાધારણ રોકાણનું વચન આપે છે
આ રિસોર્ટ દરેક અતિથિને આરામદાયક અને શાંત વાતાવરણ પ્રદાન કરવા માટે સાવચેતી પૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે દરેક રૂમ કાળજી પૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે જેમાં આધુનિક સુવિધાઓ સાથે સજાવટનું મિશ્રણ કરીને એક આવકારદાયક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે ડાયનેમિક પ્લે એરિયાથી લઈને રિફ્રેસિંગ સ્વિમિંગ પૂલ સુધી તમામ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતોને પુરી પડે છે વધુમાં ઇવેન્ટ માટે અનુકૂળ જગ્યાઓ અથવા તમામ પ્રકારના સામાજિક સમારંભ માટે યોગ્ય સ્થળ બનાવે છે આ હોટલ નું મુખ્ય આકર્ષણ રેસ્ટોરન્ટમાં ઈન હાઉસ ભોજન નો અનુભવ છે જ્યાં મહેમાનો શુદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકે છે રેસ્ટોરન્ટમાં વૈવિધ્યસભર મેન્યુ ઉપલબ્ધ છે જેમાં દરેક વાનગી ઉત્તમતા સાથે તૈયાર કરવામાં આવી છે તેનાથી પ્રદેશના સમૃદ્ધ ભારતીય વારસાને દર્શાવતો એક આયુષ્માન્ ભોજન નો અનુભવ બની જાય છે