Home પાટણ નાગર લીમડી મહોલ્લાના રહીશોએ ભારતમાતાનું પૂજન કરી સ્વતંત્ર દિનની કરી ઉજવણી…

નાગર લીમડી મહોલ્લાના રહીશોએ ભારતમાતાનું પૂજન કરી સ્વતંત્ર દિનની કરી ઉજવણી…

211
0

પાટણ : 15 ઓગસ્ટ


પાટણ શહેર સહિત જિલ્લામાં 75 માં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો પાટણ શહેરના સાલીવાડા વિસ્તારમાં આવેલ નાગર લીમડી મહોલ્લાના રહીશોએ સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી સ્વાતંત્ર દિનની સંધ્યાએ મહોલ્લાના રહીશોએ સમગ્ર વિસ્તારને તિરંગાની થીમ પર શણગાર્યો હતો તેમજ ભારત માતાનું પૂજન કરી આરતી ઉતારી હતી આમ નાગાલ લીમડી વિસ્તારના રહીશોએ સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here