સુરેન્દ્રનગર: 19 નવેમ્બર
જાહેર સભા માં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર.પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાંસદ કેન્દ્રીય મંત્રી મંત્રી મહેન્દ્ર મુજપ્રરાં ભાજપ ઉમેદવાર પ્રકાશ વરમોરાં ધારાસભ્ય પરસોતમ સાબ્રરીયા પૂર્વ પંચાયત મંત્રી જેન્તીલાલ પટેલ ઉપસ્થતી રહ્યા
કેન્દ્ર મંત્રી નરેન્દ્રસિંહ તોમર કોંગ્રેસ અને આમ આદમી પા્ટી ઉપર સબ્દો પ્રહાર કર્યા
પ્રકાશ વરમોરા ને જગમતી થઈ જીતાડવા માટે પચાર કાર્યકમો માટે સભા નું આયોજન કરવામાં આવ્યું
આદમી પાર્ટી નું કોઈ અસ્થત્વ છે નહિ અને કોંગ્રેસ નું અસ્ત્તવ પૂર્ણ કરવા નાં આરે છે – નરેન્દ્રસિંહ તોમર