પંચમહાલ : 8 ઓગસ્ટ
ઇન્ડિયા સે ભારત કી ઓર ની થીમ પર વ્યાખ્યાન રજુ કરવા માં આવ્યું
આ પ્રસંગે ધર્મ જાગરણ મંચ ના સંયોજક ધર્મેશભાઈ મહેતા અને શૈક્ષિક સંઘ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં શહીદો ના પરીવાર નું સન્માન, અને નિવૃત સૈનિકો નું સન્માન કરવા માં આવ્યું હતું,ગોધરા ના BRGF ભવન ખાતે આ વ્યાખ્યાન નું આયોજન કરાયું હતું.