Home પંચમહાલ જીલ્લો “સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા બીજ પૂજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી”

“સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા બીજ પૂજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી”

190
0

પંચમહાલ : 21 ડિસેમ્બર


પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘબા તાલુકાના સરસવા ગામે ખાતે આજે રોજ સુમંગલમ ફાઉન્ડેશન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અધિકારીની તેમજ મોટી સંખ્યા માં ગ્રામ જાણો ઉપસ્થિત કરવા માં આવિયો હતો

ઘોઘબા તાલુકાના સરસવા ગામે શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરાના માર્ગદર્શન હેઠળ સુમંગલમ ફાઉન્ડેશન સંચાલિત હાથણીમાતા પરિસર સેવા સમિતિ ધ્વરા સરસવા ગામે હાથણીમાતા ફળીયામાં બીજ પૂજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના બીજ લાવવામાં આવ્યા હતા અને ગામ લોકો ધ્વરા બીજ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત સરદાર પટેલ પુનઃ પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાનમાં થી અધિકારીઓ દ્વારા નિરધૂમ ચુલ્હા અંગે પ્રદર્શન બતાવી અને કુદરતી સ્ત્રોતો દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા અંગે માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમમાં બાકરોલના સરપંચ કલસીંગભાઈ તેમજ આજુબાજુ ના ગામ લોકો અને સરસવા ગામની બેહનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજરહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here