સુરેન્દ્રનગર: 20 જાન્યુઆરી
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર જીલ્લા ટીમ આજ રોજ વસ્તડી ગામ ના દેવીપૂજક ની દીકરી ને બોટાદ મા જે નરાધમે કુકર્મ કરી ને કરપીણહત્યા કરવામાં આવી છે તો તેના ઘર પરિવાર ને સાથ આપવા અને તેમને આશ્વાસન આપવા માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નાં અધ્યક્ષ શ્રી મયુરસિંહ મકવાણા ઉપાઘ્યક્ષ પદુભા મોરી & યુવા સંગઠન કાર્યકારી અઘ્યક્ષ રણવીરસિંહ જાદવ & મીડિયા પ્રમુખ અમરદીપ સિંહ જાદવ & સુરેન્દ્રનગર મહામંત્રી માઘવસિંહ અસ્વાર &મહામંત્રી સુરજસિંહ પરમાર & મંત્રી.મહિપતસિંહ ગોહિલ & યુવા સંગઢન મંત્રી યુવરાજસિંહ ગોહિલ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ટીમ એ આજે બોટાદ કેશ મા જે દિકરી ને કુકર્મ કરી ને કરપીણ હત્યા કરવામા આવેલ જેમા દિકરી ના પરીવાર ને મલી ને આશ્વાન આપી ને દિકરી ન્યાય માટે જ્યા પણ જરુર પડે ત્યા લડી લેવા ની ખાતરી આપેલ



















