ખેડબ્રહ્મા : 6 મે
પોશીના તાલુકોના દોતડ ગામની આંગણવાડી કેન્દ્ર-૧ ની મુલાકાત લીધા મહિલા અને બાળવિકાસના મેમ્બર આનંદીબેન મોગજી ભાઇ તેમજ જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી કોટડા જિલ્લા સદસ્ય મનજીભાઈ ખરીદો ખેલ હાજર રહીને આગણવાડી એકના તેડાગર મંજુબેન સાથે મુલાકાત કરેલ હવે આગળ વાડી માં જઈને તપાસ કરતાં છેલ્લા દોઢ વર્ષથી ગેસ નથી ભરેલ અને દિવાળી પછી હોળી આવ્યા પછી માર્ચ-એપ્રિલ આવ્યો મેં આવ્યો શતાબ્દી આજ દિન સુધી માતૃ મંડળનું નાસ્તો મળેલ નથી તેમજ આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી નથી મીટર ની સુવિધા ફક્ત નામ ઉપર આંગણવાડી ચાલે છે તેડાગર બહેનો પોતાના પગારમાંથી 500/- રૂપિયા માતૃ મંડળ નો નાસ્તો ખરીદીને બાળકોને ભોજન આપે છે.અને સુપરવાઇઝર ટેડા ઘરના એકાઉન્ટમાંથી દર મહિને ૯ થી ૧૦ હજાર રૂપિયા તેડાગર બહેન જોડે ઉપાડીને લઈ લેશે નામથી બિલ બનીને તેડાગર બહેનોને હથિયાર બનાવ્યાં છે જેથી આજે વિઝીટ કરતા તરાલ મંજુબેન નાથાભાઈ તરાલ જણાવ્યું કે મારા જોડે જેટલો નાસ્તો છે તે ફક્ત બે ડબ્બા તેલ સે અને માતૃ શક્તિ પેકેજ સે કલકત્તા ગયું છે તેના સિવાય મારી આંગણવાડી માં કશું નથી સલાડ વસ્તુઓ ભાડું શું મને સુપરવાઇઝર ધમકાવે છે વધારે બોલશે તો છુટા કરી નાખીશ એટલે અમારે શું કરવું પણ દયા પણ હશે તેવું ૭૩ ગામના થરાદ મંજુબેન નાથાભાઈ જણાવ્યું હતું…