Home સુરેન્દ્રનગર તરણેતર મેળાના રૂટની તપાસ કરવા ધારાસભ્ય થાનની મુલાકાતે આવ્યા

તરણેતર મેળાના રૂટની તપાસ કરવા ધારાસભ્ય થાનની મુલાકાતે આવ્યા

161
0

સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ


ધોળેશ્વર ફાટકના ધીમાકામથી શહેરની જનતા પરેશાન થતી હોવાથી
ઓવરબ્રીજનું ધીમુકામ કરી ઓવરબજેટીંગ કરી ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો છે: ઋૂત્વીકભાઇ મકવાણા
થાનગઢમાં આગામી તરણેતરમેળો યોજાનાર છે.પરંતુ ત્યાં જવા માટે એકમાત્ર ફાટકનો રસ્તો હોવાથી લોકોને પરેશાની થશેના અહેવાલને લઇ ધારાસભ્ય સ્થળ મુલાકાત લીધી હતી.જ્યારે લોકોની સમસ્યાનું પાલિકાએ, રેલ્વેએ અને આરએન્ડબીએ સાથે આવી નીરાકરણ લાવવા માંગ કરી હતી.


થાનગઢના ધોળેશ્વર ફાટકે ઓવરબ્રીજના ગોકળગતીએ ચાલતુ હોવાથી વર્ષોથી શહેરની જનતા હાલાકી અનુભવી રહી છે.જ્યારે અહીં અન્ય રસ્તો પણ પસાર થવા યોગ્ય બનાવવા અનેક રજૂઆત છતા કામ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.હાલ તરણેતર મેળાની તૈયારીઓ વચ્ચે થાનમાં પ્રવેશવા આ ધોળેશ્વ ફાટક પાસે એકમાત્ર રસ્તો છે ત્યારે અહીં ટ્રાફિક સમસ્યા વકરી હોવાના અહેવાલને લઇ ચોટીલા ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા સ્થળ તપાસે દોડી ગયા હતા.જ્યાં લોકોના પ્રતિભાવો જાણ્યા હતા.અને તેઓએ આક્ષેપ કર્યો કેસ્થાનીક પ્રસાશન ઓવરબ્રીજનું કામ ધીમુ કરી ઓવરબજેટીંગ કરી ભ્રષ્ટચાર કરી રહી છે.લોકોના પ્રશ્નોને નિકાલ લાવવા પાલિકા, રેલ્વે અને આરએન્ડ બી સાથે આવી સમસ્યાનો નિકાલ કરવો જોઇએ.તરણે તરના મેળામાં જવા લોકોને એકજ શરતો છે જે થાન સિટી માંથી નીકળે છે બેફાટક માંથી નીકળે છે. એકફાટકે ઓવરબ્રિજ નું કામ ગોકળ ગતી ચાલી રહ્યું છે બીજી ફાટક ધોળેશ્વર ફાટા નીકળે છે.તમામ ટ્રાફીક રોજ બેથી ત્રણ કીલોમીટર ની ટ્રાફીક જામ થાય છે જ્યારે મળો ચાલું થાય ત્યારેજ આઢથી દશ કિમી જામ થશે જ્યારે અધીકારીએ મેપના આધારે એકબાજુ વનને કરવામાં આવ્યો છે. જેની કોઈપણ જાણકારી દીધા વગર કોઈપણ અનુભવી માણસોને પુછીયાવગર જાહેર નામું પાળી દીધું છે માણસોને પાછું વળતી વખતે લોકોને20 કિમી કીલોમીટર ફરીને આવવાનો થાય તેવો ઘાટ સર્જાય તેમ છે.)થાનગઢના ધોળેશ્વર ફાટકની ધારાસભ્યએ રૂબરુ મુલાકાત લીધી હતી

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here