Home સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પાસે swift ગાડી ની ચોરીનો નિશફળ પ્રયાસ

ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પાસે swift ગાડી ની ચોરીનો નિશફળ પ્રયાસ

107
0

સાબરકાંઠા: 4 ડિસેમ્બર


ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ હનુમાનજી મંદિર પાસે 15 જેટલા ટોળકી શહેરમાં અવર નવરચના બનાવ વધવા લાગ્યા ક્યારે વાસના રોડ રામેશ્વર સોસાયટી રહેતા પત્રકાર સારંગા જયેશ ઠાકોર ni swift ગાડી ને ચોરો ટાર્ગેટ બનાવી હતી દરવાજો ખોલી અને ચાલુ કરવાની કોશિશ કરી ત્યારે ઓચિંતા તેમનો પુત્ર ને કંઈક અવાજ આવે છે કેવું કહે તેમના પિતાની જગાડવામાં આવ્યા તે સમયે બારીમાંથી નજર નાખતા સારંગા ઠાકોર ના પિતા જયેશ ઠાકોર બારીમાંથી નજર કરી ત્યારે 10 થી 15 ટોળકી હતી અને તે સમયે ચોરી કરવામાં આવેલા એક વ્યક્તિ બોલતા હતા કે રોહિત આવને લા કેવું સાંભળી હતું રાત્રે સમયે ત્રણ વાગે swift ગાડી ના દરવાજા ખોલી ચાલુ કરવાની કોશિશ કરી હતી પણ ગાડી ચાલુ ના થતા અનહોની ચોરીનો બનાવ પત્રકાર ની ઘરે બનતા બચી ગયો હતો તે બાબતે સારંગા ઠાકોરે પોલીસ સ્ટેશનમાંથી જાણ કરેલી હતી અને જે ચોરી કરવા ટોળકી આવી હતી તે swift ગાડી પાસે નાસ્તા ના પેકેજ ચાની ચાની થેલી પારલે બિસ્કીટ વગેરે તેઓ ખાલી પડી કા પડેલા હતા સામે રહેતા આજુબાજુના પાડોશીને અવાજ આવ્યો હતો અન્ય ચોરોની ટોળકી મોટો ટેમ્પો લઈને આવેલા હતા ગાડી ચાલુ ના થતા ટોળકીમાંથી એક ભાઈ બોલે તો રોહિત રોહિત રોહિત ગાડી ચાલુ કરના કેવું સાંભળ્યું હતું નાની મોટી ચોરીઓ ખેડબ્રહ્મા શહેરમાં ઠંડી થી મોસમથી વધવા લાગી પોલીસ પેટ્રોલિંગ કરે તેવી જરૂરી આગળ એક બે વર્ષ પહેલા એક મકાનનું લોક તોડ્યું હતું ત્યારે સોમત રામેશ્વર સોસાયટીના લોકોએ પોઇન્ટ માટે અરજી કરેલ હતી તેમ છતાં અત્યારે તો કોઈ પોઇન્ટ નથી તેથી કરીને ખેડબ્રહ્મા શહેરમાં ચોરોને મળતું મોકો મળી ગયું છે સવારના ફિલ્મ નાની મોટી ચોરીનો બનાવ બનવા લાગ્યા પોલીસ એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગો ઉઠી પોઇન્ટ માટે તો આગળ અરજી આપેલી જ છે પેટ્રોલના અભાવને કારણે ચોરોને ખુલ્લુ મેદાન મળી ગયું છે ક્યારનો કોઈ જગ્યાએ મંદિરના તારા તૂટ્યા તો કોઈ જગ્યાએ બાઈકો ચોરી ચોરોનો જાણે છૂટે દૂર મળી ગયો હોય તેવું લાગે છે એક થી ત્રણ વાગ્યે ગાળામાં પેટ્રોલિંગ કરવાની જરૂરી રામેશ્વર સોસાયટી ની અંદર કેવી માંગો ઉઠી છે

અહેવાલ : રોહિત ડાયાણી,સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here