Home ક્ચ્છ હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને તકેદારી રાખવાની અપીલ કરવામાં...

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે…

25
0
કચ્છ : ૧૬ જાન્યુઆરી

પ્રવાસન માટે જાણીતું બની ગયેલ અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત ખાતે અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે હાલ કોરોનાને લઈને અહીં આવતા તમામ ભાવિક ભક્તોને પ્રથમ સેનીટાઈજર કરવામાં આવે છે ત્યારબાદ માસ્ક પહેર્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે, લોકોને ફરજીયાત અહીં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવે છે.

મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે ગોવર્ધન પર્વત ખાતે વડીલો,દિવ્યાંગોને ભગવાનના દર્શન કરવા પગથિયાં ન ચડવા પડે તે માટે લિફ્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે અહીં ,યમુનાજીના 18 ઘાટમાં મૃતિની સ્થાપના કરવામાં આવી છે ,સંગ્રહાલય,બાળકો માટે મનોરંજનના સાધનો,પશુ,પક્ષીઓનો સંગ્રહાલય, તેમજ વર્ષો જુના આકર્ષક ભૂંગા જોવાલાયક છે ,અહીં આવતા ભાવિકોને ફરજીયાત સેનેટાઇજર,માસ્ક સોશ્યલ ડિસ્ટનસનો આગ્રહ રાખવામાં આવે છે,


અહેવાલ : કૌશિક છાયા, ભુજ
Previous articleકોવિડ કેર કોલ સેન્ટરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોવિડ કેર કોલ સેન્ટર કાર્યરત કરાયુ
Next articleયાત્રાધામ અંબાજી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કોટેશ્વર કુંડ માં કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here