Home મોરબી હળવદ ટીકર ફાટકે અવાર નવાર ટ્રાફિકજામથી ભારે હાલાકી

હળવદ ટીકર ફાટકે અવાર નવાર ટ્રાફિકજામથી ભારે હાલાકી

193
0

મોરબી: 17 મે


હળવદ શહેરથી મઢુલી નજીક ટીકર જવાના રસ્તે આવેલ ફાટકે અવાર નવાર ટ્રાફિકજામ થવાથી વાહનચાલોને ભારે હાલાકી પડી રહીસે આ ફાટકથી લગભગ 25 જેટલા ગામોના દરોજ અસંખ્ય વાહનો પસાર થાયસે ફાટક બંધ થાય ત્યારે બંન્ને તરફ વાહનોની કતારો લાગેસે ક્યારેકતો આ ટાફિકનો સામનો દર્દીઓને કરવો પડી રહ્યોસે તાજેતરમા જ દર્દીને હોસ્પિટલ લઇ જતી અેમબ્યુલન્સ ટ્રાફિકમા ફસાઇ ગઇ હતી ટીકર ફાટકે અોવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવા અનેક રજુઆત કરવામા આવી સતા કોઇ કામગીરી કરવામા નથી અંતે લોકોને ટ્રાફિકમા સમય બરોબર કરવાનો વારો આવ્યોસે

અહેવાલ: બળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here