Home મોરબી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના પડધા હળવદમા પડ્યા

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના પડધા હળવદમા પડ્યા

163
0
હળવદ : 25 એપ્રિલ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા હળવદ બહુજન સમાજે મામલતદારને આવેદન આપ્યુ છે જીગ્નેશ મેવાણીઅે કરેલ ટ્વટી રદ કરી નાખવા સતા ધરપકડ થઇઅે વાતને લઇ બહુજન સમાજમા રોષ જોવા મળ્યોસે હળવદમા બહુજન સમજ મોટી સંખ્યામા અેકઠા થઇ મામલતદાર કચેરીઅે પહોચ્યા હતા સાથે મેવાણીને આસામથી ગુજરાત પરત નહી લાવામા આવેતો ગાંધી ચીન્ધાયા માર્ગે આંદલનની ચીમકી આપવામા આવીસે

અહેવાલ: બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here