સુરેન્દ્રનગર : 23 ફેબ્રુઆરી
લીંબડી બસ સ્ટેશન એટલે લીંબડી હાઇવે પર આવેલ બસ સ્ટેશન ત્યારે આ બસ સ્ટેશનમાં અવાર નવાર ચોરીના બનાવો બનતા હોય છે જેમ કે કોઈનું ખિસ્સું કપાવુ બાઈક ચોરી ત્યારે આ ડેપોમાં ફક્ત 6 કેમેરા ચાલુ હોવાનું ફરજ પરના કર્મચારીએ જણાવ્યું હતું તેમજ સમયસર બસો નથી આવતી નો પાર્કિંગમા વાહનો જોવા મળી રહ્યા છે રખડતાં પશુઓ બસ સ્ટેશનમાં ટહેલતા નજરે પડી રહ્યા છે તેમજ પ્રાઈવેટ વાહનો જોવા મળી રહ્યા છે આવિ વગેરે સમસ્યાઓથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે ત્યારે આવી સમસ્યાથી જલ્દી નિવારણ આવે તવી માંગ ઉઠી છે.