Home અમદાવાદ રથયાત્રાનો આકાશી નજારો જોઇ થઇ જશો મગ્ન ….

રથયાત્રાનો આકાશી નજારો જોઇ થઇ જશો મગ્ન ….

122
0

આજે અષાઢી બીજ અટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વ. આ અવસરને પગલે અમદાવાદમાં 146 વર્ષથી યોજાઇ રહેલ રથયાત્રા આ વર્ષે પણ રંગેચંગે ઉજવાઇ રહી છે. જ્યાં ભગવાન જગન્નાથ નગરચર્યા કરી રહ્યા છે. આ રથયાત્રામાં દેશના 2 હજારથી પણ વધુ સાધુ – સંતો હાજર રહ્યા છે. રથયાત્રામાં અનેક કરતબો થઇ રહ્યા છે. જે જોવા અનેક લોકો ઉમટ્યા છે. 72 વર્ષ બાદ નવા રથમાં ભગવાન બિરાજ્યાં છે. આ વખતે ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ 6 પૈડાંના રથમાં સવાર થયાં છે. આ રથયાત્રામાં ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here