Home પંચમહાલ જીલ્લો પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા નું રાજીનામુ…

પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા નું રાજીનામુ…

112
0
પંચમહાલ : 13 જાન્યુઆરી

ડિસેમ્બર 2020 થી પંચમહાલ જિલ્લામાં જિલ્લા પ્રમુખ તરીકેની આમ આદમી પાર્ટીમાં ફરજ બજાવતા દિનેશ બારીયા દ્વારા ગત 9 તારીખે પ્રદેશ સંગઠન મંત્રી ને રાજીનામું આપવામાં આવ્યું હતું.

 

દિનેશ બારીયા પોતે શિક્ષક હોવાના કારણે રાજકારણમાં પોતે નહીં ચાલી શકે તે કારણ દર્શાવતાં તેઓ દ્વારા સંગઠનમાં જિલ્લા પ્રમુખ પદે નું રાજીનામું આપી દેવામાં આવ્યું હતું તેમજ તેઓ દ્વારા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા માં સંગઠન લક્ષી તેમજ પ્રચાર-પ્રસારમાં પણ તેઓ દ્વારા તેમની ક્ષમતા મુજબ કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ રાજીનામા પત્રમાં કરવામાં આવ હતો.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here