કચ્છ : ૧7 જાન્યુઆરી
કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ” વિષય પર 18 જાન્યુઆરીના સવારે 11 કલાકે ભુજ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી – દૂરસંચાર , દેવુસિંહજી ચૌહાણ પ્રેરક ઉદબોધન કરશે તેવું ચેમ્બર ઓફ કોમર્સના રાજેશભાઇ ભટ ,અશોકભાઈ વોરાએ જણાવેલ હતું. આ તકે ચેમ્બરના તમામ હોદેદારો ,સભ્યો ઉપસ્થિત રહેશે કોરોના ગાઈડલાઈનને અનુલક્ષીને આયોજન કરવામાં આવ્યું છે.આવનાર તમામ લોકોને માસ્ક ફરજીયાત પહેરવા અને સોસયલ ડિસ્ટનસનું પાલન કરવા જણાવાયું છે